Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Pressures on ravines in Bodeli, Chhota Udepur removed

VIDEO : છોટાઉદેપુરના બોડેલીમાં કોતરો પરના દબાણો દૂર કરાયા, પાલિકા દ્વારા પ્રિમોન્શૂન કામગીરી

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે નગર પાલિકા દ્વારા પાંચ કેબિનો હટાવવામાં આવ્યા છે. બોડેલી નગરમાંથી પસાર થતી કુદરતી કોતર ઉપર બનાવવામાં આવેલા કેબિનો દૂર કરીને પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલમાં અવરોધ ન થાય તે માટે મોટા પાઇપો નાખવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. અગાઉ ચોમાસા દરમિયાન રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હતા, જેના કારણે નાગરિકોને મુશ્કેલી પડતી હતી. નગર પાલિકાની આ કામગીરીથી પાણીના નિકાલની સમસ્યા હલ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

App Store