Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Environmental awareness and tree plantation program held at Sunrise School

VIDEO : છોટાઉદેપુરમાં વન વિભાગ અને ભાજપ પ્રમુખની હાજરીમાં પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા સન રાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમ અને વૃક્ષારોપણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-વાલીઓએ ઉપસ્થિત રહી પર્યાવરણના જતન અને વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો. સરકારી કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ભાજપ દ્વારા પણ અલગથી વૃક્ષારોપણ કરી હરિયાળીનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.

App Store