મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ચૈતર વસાવા કેજરીવાલના નક્શે કદમ પર ચાલે છે : ધવલ પટેલ

વન કર્મી પર હુમલાના પ્રકરણમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને ૭ વર્ષની આકરી સજા ફટકારવા અંગે

વન કર્મી પર હુમલાના પ્રકરણમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને ૭ વર્ષની આકરી સજા ફટકારવા અંગે વલસાડ-ડાંગ સાંસદ ધવલ પટેલે નિવેદન આપ્યું છે. સાંસદે કહ્યું કે ચૈતર વસાવા અને તેમના 9 સાગરિતોએ જે ગંભીર ગુનો કર્યો છે તેની યોગ્ય સજા મળી છે. તેમણે અગાઉ પણ 19 જેટલા આવા જ ગંભીર ગુનાઓ કર્યા હતા. ચૈતર વસાવા તેમની પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલના નકશે કદમ પર ચાલ્યા છે. ધવલ પટેલે કહ્યું કે અમે કોર્ટ અને કાયદાનું સન્માન કરીએ છીએ. આવા ગુનેગારોને સજા મળવી જ જોઈએ.

આ સમાચાર શેર કરો