VIDEO: પુલ ના બનાવતા કાકવાડામાં ગ્રામજનોને જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના લોકો દૂધ ભરાવવા માટે નદી ઓળંગીને જોખમી રીતે પાણીમ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના લોકો દૂધ ભરાવવા માટે નદી ઓળંગીને જોખમી રીતે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. બનાસ નદી પર પુલ બનાવવા અનેક વાર રજૂઆતો છતાં પુલનાં બનાવતા દર ચોમાસે જોખમી રીતે લોકોને પસાર થવાનો વારો આવ્યો છે.




