સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત થતા કમલમમાં ભાજપની ઉજવણી, પ્રમુખ પાટીલે કહ્યું ‘વિજય માટે લોકોનો આભાર..’
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામ 2025 પર કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામ 2025 પર કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું, "આજના શાનદાર વિજય માટે લોકોનો આભાર... મોદીજી પર લોકોનો વિશ્વાસ ગુજરાત અને સમગ્ર દેશમાં જોઈ શકાય છે. અમે 68 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી 68 જીતવા માંગતા હતા, પરંતુ બે બેઠકો સમાજવાદી પાર્ટી અને એક કોંગ્રેસે જીતી. આ વખતે બેઠકો વધી અને અમે સ્પષ્ટપણે 60 બેઠકો જીતી છે, આ ઉપરાંત, અન્ય પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં અપક્ષોએ અમને ટેકો આપવા કહ્યું છે, જેના કારણે 65 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપની સરકાર બનશે. કોંગ્રેસ પાસે 13 મ્યુનિસિપલ કોર્પોરેશનો હતા, તે ઘટીને એક થઈ ગયા છે. 65 મ્યુનિસિપલ કોર્પોરેશનો ભાજપ દ્વારા સેવા આપશે (જે અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં અપક્ષોના ટેકાથી સરકાર ચલાવશે). કોંગ્રેસ 7 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પોતાનું ખાતું ખોલી શકી નથી. ધારાસભ્યોએ પણ ચૂંટણી લડી અને તેઓ પણ હારી ગયા. 68 માંથી 65 અને 3 તાલુકા પંચાયતો અને એક મ્યુનિસિપલ કોર્પોરેશન, 96% સ્ટ્રાઇક રેટ, જે એક રેકોર્ડ છે..."
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યની 68 નગરપાલિકામાંથી 62 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર એક જ નગરપાલિકા આવી છે. અન્ય 5 નગરપાલિકા અન્ય પાર્ટી અથવા અપક્ષને મળી છે.
કોંગ્રેસનો માત્ર એક જ નગરપાલિકામાં વિજય
- રાજ્યમાં નગરપાલિકાના ચૂંટણીના પરિણામમાં 68માંથી 62 બેઠક પર ભાજપનો વિજય થયો છે.
- કોંગ્રેસને માત્ર એક જ સલાયા નગરપાલિકાની જ બેઠક મળી છે.
- પોરબંદર જિલ્લાની કુતિયાણા-રાણાવાવમાં સમાજવાદી પાર્ટીની જીત અને આણંદ જિલ્લાની આંકવાલ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો હતો.
- બોટાદ અને વાંકાનેરમાં મધ્ય સત્ર ચૂંટણી યોજાઇ હતી.
ગુજરાતમાં નગરપાલિકાની કઇ બેઠક પર કોણ જીત્યું
|
નગરપાલિકા |
બેઠક |
ભાજપ |
કોંગ્રેસ |
અન્ય |
|
ચાણસ્મા |
24 |
15 |
5 |
4 |
|
બાવળા |
28 |
14 |
13 |
1 |
|
મહુધા |
24 |
14 |
0 |
10 |
|
સંતરામપુર |
24 |
15 |
7 |
2 |
|
હાલોલ |
36 |
36 |
0 |
0 |
|
ભચાઉ |
28 |
28 |
0 |
0 |
|
ભાણવડ |
24 |
21 |
3 |
0 |
|
વંથલી |
24 |
20 |
4 |
0 |
|
લાઠી |
24 |
18 |
5 |
1 |
|
જસદણ |
28 |
22 |
5 |
1 |
|
કુતિયાણા |
24 |
8 |
0 |
16 |
|
રાધનપુર |
28 |
25 |
3 |
0 |
|
સાણંદ |
28 |
25 |
3 |
0 |
|
બોરીયાવી |
24 |
15 |
6 |
3 |
|
કરજણ |
28 |
19 |
0 |
9 |
|
બિલિમોરા |
36 |
29 |
2 |
5 |
|
રાપર |
28 |
22 |
6 |
0 |
|
સલાયા |
28 |
0 |
15 |
13 |
|
વિસાવદર |
24 |
21 |
3 |
0 |
|
ગારીયાધાર |
28 |
18 |
7 |
3 |
|
જેતપુર |
44 |
32 |
11 |
1 |
|
રાણાવાવ |
28 |
8 |
0 |
20 |
|
માણસા |
28 |
27 |
1 |
0 |
|
હારીજ |
24 |
14 |
10 |
0 |
|
મહેમદાવાદ |
28 |
18 |
0 |
10 |
|
આંકલાવ |
24 |
10 |
0 |
14 |
|
છોટા ઉદેપુર |
28 |
8 |
1 |
19 |
|
ધરમપુર |
24 |
20 |
0 |
4 |
|
કાલાવાડ |
28 |
26 |
2 |
0 |
|
ચોરવાડ |
24 |
20 |
4 |
0 |
|
કોડીનાર |
28 |
28 |
0 |
0 |
|
તળાજા |
28 |
17 |
11 |
0 |
|
ધોરાજી |
36 |
24 |
12 |
0 |
|
ખેડબ્રહ્મા |
28 |
17 |
11 |
0 |
|
ખેરાલુ |
24 |
15 |
7 |
2 |
|
ખેડા |
28 |
14 |
0 |
14 |
|
ઓડ |
24 |
24 |
0 |
0 |
|
ઝાલોદ |
28 |
17 |
0 |
11 |
|
પારડી |
28 |
22 |
5 |
1 |
|
જામ જોધપુર |
28 |
27 |
0 |
1 |
|
બાંટવા |
24 |
24 |
0 |
0 |
|
ચલાલા |
24 |
24 |
0 |
0 |
|
શિહોર |
36 |
25 |
8 |
3 |
|
ભાયાવદર |
24 |
15 |
9 |
0 |
|
તલોદ |
24 |
22 |
1 |
1 |
|
વડનગર |
28 |
26 |
2 |
0 |
|
ચકલાસી |
28 |
16 |
1 |
11 |
|
બાલાસિનોર |
28 |
16 |
9 |
3 |
|
દેવગઢબારિયા |
24 |
13 |
3 |
8 |
|
વલસાડ |
44 |
41 |
1 |
2 |
|
ધ્રોલ |
24 |
15 |
8 |
1 |
|
માંગરોળ |
36 |
15 |
15 |
6 |
|
જાફરાબાદ |
28 |
28 |
0 |
0 |
|
ગઢડા |
28 |
18 |
10 |
4 |
|
હળવદ |
28 |
27 |
1 |
0 |
|
પ્રાંતિજ |
24 |
19 |
2 |
3 |
|
ધંધુકા |
28 |
20 |
7 |
1 |
|
ડાકોર |
28 |
14 |
0 |
14 |
|
લુણાવાડા |
28 |
16 |
11 |
1 |
|
કાલોલ |
28 |
18 |
0 |
10 |
|
સોનગઢ |
28 |
26 |
2 |
0 |
|
દ્વારકા |
28 |
28 |
0 |
0 |
|
માણાવદર |
28 |
26 |
2 |
0 |
|
રાજુલા |
28 |
28 |
0 |
0 |
|
ઉપલેટા |
36 |
27 |
6 |
3 |
|
થાનગઢ |
28 |
25 |
0 |
3 |






