મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદ પકવાન બ્રિજ માર્ગ અકસ્માતમાં બાઈકચાલકનું મોત

અમદાવાદ પકવાન બ્રિજ પર માર્ગ અકસ્માતમાં બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતમાં બાઇક ચાલકને

અમદાવાદ પકવાન બ્રિજ પર માર્ગ અકસ્માતમાં બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી.અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અકસ્માતના કારણોની તપાસ ચાલુ છે.

આ સમાચાર શેર કરો