મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાણીની સમસ્યા અંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું મોટું નિવેદન

સોર્સ: gstv

પાણીની સમસ્યા બાબતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે એક કાર્યક્રમમાં મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે અલનીનોની અસરના કારણે પાણીની જે વર્તમાન સ્થિતિ ઊભી થઈ છે, તેમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે. તેમણે રમુજી અંદાજમાં ખુલાસો કર્યો હતો કે મુખ્યમંત્રી અને જીતુભાઈ વાઘાણી અન્ય રાજ્યમાંથી પાણી લાવવા માટે તેમના પર સતત દબાણ કરે છે. આપણા ઘરે આવીને આપણા પર જ આવું દબાણ કરવું એ તો એક પ્રકારની દાદાગીરી છે તેમ કહીને તેમણે હળવાશભર્યા માહોલમાં આ વાત રજૂ કરી હતી. મંત્રીના આ નિવેદને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે,

આ સમાચાર શેર કરો