અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મોટા અહેવાલ, અનેક કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોને મળ્યું પ્રમોશન
અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા કર્મચા

અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. શાહીબાગ સ્થિત પોલીસ કમિશનરની કચેરીની દ્વારા મોટા પાયે બઢતી (પ્રમોશન)ના બે અલગ-અલગ કચેરી હુકમો જાહેર કરવામાં આવ્યા છે. 20/06/2026ના રોજ બહાર પાડવામાં આવેલા આ આદેશો અનુસાર, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને આગામી પદ પર બઢતી આપવામાં આવી છે.




