Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : The shocking incident of double murder on a sunny day in the western area of ​​Bharuch created a stir

VIDEO: ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ધોળા દિવસે ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટનાએ ચકચાર મચાવી

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ધોળા દિવસે ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટનાએ ચકચાર મચાવી છે. કોઠી વિસ્તારમાં રહેતા જૈનુલ ઝનોરવાલાએ પોતાની પુત્રવધુ એલિફિયા ઝનોરવાલાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી.ત્યારબાદ આરોપી વ્હોરવાડ વિસ્તારમાં એલિફિયાની માતા શહેનાઝ નમકવાલાના ઘરે પહોંચ્યો અને તેમની પણ નિર્દયતાથી હત્યા કરી. બંને હત્યાઓ અંજામ આપ્યા બાદ જૈનુલે જાતે છરીથી હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો.પોલીસે આરોપીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યો છે. પ્રાથમિક તપાસમાં પારિવારિક તકરારને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પોલીસ વધુ તપાસ કરી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsdouble murder