Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Bharuch news: Serious accident on Hansot-Pandwai road

Bhruch news: હાંસોટ-પંડવાઈ રોડ પર ગંભીર અકસ્માત, પિતા-પુત્રના દુર્ઘટનાસ્થળ પર જ મોત

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Bhruch news: હાંસોટ-પંડવાઈ રોડ પર ગંભીર અકસ્માત, પિતા-પુત્રના દુર્ઘટનાસ્થળ પર જ મોત
સોર્સ : GSTV

ભરુચના હાંસોટ-પંડવાઈ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી છે. જેમાં બાઈક પર જતાં પિતા પુત્ર ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.   ઘટનાની જાણ થતાં જ લોકોની ભીડ એકઠી થઇ હતી અને ટ્રક ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ તે ઘટનાસ્થળે ટ્રક છોડી નાસી છુટ્યો હતો. 

App Store

હાંસોટ પોલીસ એક્ટિવ થઇ 

હાંસોટ પોલીસને અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંને પિતા-પુત્રોના મૃતદેહોને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે આરોપી ટ્રક ડ્રાઈવરને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.   માહિતી અનુસાર બંને પિતા પુત્રો વાલનેરના રહેવાશી હતા.

ટોપિક્સ:gstvgujaratbharuch