મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bharuch news: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભરૂચના 6 નેતાઓનું ભાજપે સસ્પેન્શન રદ કર્યું

ગુજરાત ભાજપ જિલ્લાની સંસ્થાઓની ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓની ભાજપમાં

Bharuch news:  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા  ભરૂચના 6 નેતાઓનું  ભાજપે સસ્પેન્શન રદ કર્યું
આ સમાચાર સાંભળો

ગુજરાત ભાજપ જિલ્લાની સંસ્થાઓની ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓની ભાજપમાં ઘર વાપસી થઈ છે, મળતા અહેવાલ પ્રમાણે દુધધારા ડેરી ચૂંટણી સમયે ભાજપના 6 સસ્પેન્ડેડ આગોવાનોની પક્ષમાં વાપસી થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે હાંસોટના વિનોદ પટેલ અને શાંતાબહેન પટેલ સહિત 6 નેતાઓનું ભાજપે સસ્પેન્શન રદ કર્યું છે.

આ સમાચાર શેર કરો