Video: બનાસકાંઠા રેન્જમાં અત્યાર સુધીની સૌથી મોટી દારૂની ખેપ ઝડપાતા પોલીસની મોટી સફળતા

સોર્સ: gstv

થરાદ પોલીસની સતર્કતાને કારણે કન્ટેનર નંબર પીબી-૧૦-જેએચ-૮૯૫૧ માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે, જેને બનાસકાંઠા રેન્જમાં અત્યાર સુધીની સૌથી મોટી દારૂની ખેપ માનવામાં આવી રહી છે. પોલીસે દારૂ ઉપરાંત મોબાઈલ ફોન સહિતની અન્ય સામગ્રી જપ્ત કરી ટ્રેલરના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત