મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બનાસકાંઠા / હડાદ પંથકમાં વાવાઝોડા, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ

બનાસકાંઠાના હડાદ પંથકમાં વાવાઝોડા, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો

બનાસકાંઠાના હડાદ પંથકમાં વાવાઝોડા, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અચાનક બદલાયેલા હવામાન અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો..અને કરા પણ પડ્યા હતા... કાળઝાળ ગરમી વચ્ચે આવેલા વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. જોકે, બીજી તરફ કમોસમી વરસાદ અને કરા પડવાના કારણે સ્થાનિક ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

આ સમાચાર શેર કરો