મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:5 હજાર એકર રણ જમીન મુદ્દે બખેડો,

ખારાઘોડા દેગામ રણના પાંચ હજાર એકર જમીન મુદ્દે અગરિયાઓના સંમેલન બાદ સુરેન્દ્રનગર તંત્રએ સમગ્ર ઘટના મ

ખારાઘોડા દેગામ રણના પાંચ હજાર એકર જમીન મુદ્દે અગરિયાઓના સંમેલન બાદ સુરેન્દ્રનગર તંત્રએ સમગ્ર ઘટના મુદ્દે તપાસના આદેશ આપ્યા છે...અને હાલ પૂરતી કામગીરી બંધ કરવાની પણ સૂચના આપવામાં આવી છે..આ રણની 5 હજાર એકર જમીન પ્રજ્ઞાનાભ બ્રોકેમ એલએલપી કંપનીને ફાળવી દેવામાં આવી છે...અગરિયાના આગેવાનોનું કહેવું છે કે, એક વર્ષમાં માત્ર 3 કરોડના ભાડે આ જમીન આપવી સરકારને 300 કરોડનું નુકસાન થશે,,હાલ પૂરતી કામગીરી બંધ કરાઈ છે..પરંતુ નૌશાદ સોલંકીએ કહ્યું કે,  આ માત્ર દેખાડો છે,,,જ્યાં સુધી કંપનીને રણની બહાર નહીં કાઢીએ ત્યાં સુધી અમે આંદોલન ચલાવીશું,,,

આ સમાચાર શેર કરો