Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : VIDEO: A massive fire broke out in the godown of a private company in Anandana Lambhavel

VIDEO: આણંદના લાંભવેલમાં ખાનગી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગનો બનાવ

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: આણંદ જિલ્લામાં આવેલા લાંભવેલ ગામમાં એશિયાના સૌથી મોટા ઈલેકટ્રોનિકસ એપલાઈનસ સંકેત ઈન્ડિયાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ધીમે ધીમે આખા ગોડાઉનમાં પ્રસરતા ભારે નુકસાન થયું હતું. આગને લીધે દૂર-દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા.

App Store

કંપનીના ગોડાઉનમાં લાગેલી આગમા ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ હોવાની શક્યતા. જે અંગેની જાણ થતા કરમસદ આણંદ મનપાના 4થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ખાનગી કંપનીના ગોડાઉનાં લાગેલી આગને લઈ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. ફાયર વિભાગે ઘટનાસ્થળે જઈ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.