Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Joy among farmers: Megharaja's arrival in rural areas of Savarkundla, coolness permeating the atmosphere

VIDEO:ખેડૂતોમાં આનંદ: સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી, વાતાવરણમાં પ્રસરી ઠંડક

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાવરકુંડલાના બાઢડા અને ખડસલી ગામે ધોધમાર વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ ઉપરાંત ધજડી ગામે પણ વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે મિતિયાળા અને સાકરપરા ગામના આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. રામગઢ અને જાબાળ ગામમાં પણ ઝરમર વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsrain