Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Recruitment in political parties begins before elections in Gujarat, big leaders hold Congress' 'hand'

VIDEO: ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીમાં ભરતી શરૂ, મોટા આગેવાનોએ કોંગ્રેસનો 'હાથ' પકડ્યો

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીમાં ભરતી શરૂ થઈ ગઈ છે. કઠલાલ વિસ્તારના રાજકીય આગેવાને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કઠલાલ એપીએમસીના ચેરમેન હસમુખ લાલાભાઈ પણ કોંગ્રેસમાં સામેલ થયા છે.

App Store

આ સાથે જ અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય પર પાર્ટીની બેઠક યોજાઈ હતી. જેમાં ટિકિટ આપવાને લઈને મહત્ત્વની ચર્ચા થઈ હતી. ખાસ કરીને ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકોને ટિકિટ આપવામાં નહિ આવે. યુવાઓને આ વખતે ટિકિટ વધુ આપવામાં આવશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.