Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Ahmedabad: A 17-year-old student preparing for NEET in New Ranip ended his life by jumping from the sixth floor.

VIDEO: અમદાવાદ: ન્યૂ રાણીપમાં NEETની તૈયારી કરતા ૧૭ વર્ષના વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં 17 વર્ષીય વિદ્યાર્થીના મોતની ઘટના સામે આવી છે. માહિતી મુજબ વિદ્યાર્થી NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, પરંતુ તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થી અભ્યાસ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે, જોકે ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સાબરમતી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:neetSUICIDEahmedabad