Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Police arrest 3 accused in Dholka robbery case

VIDEO : ધોળકા લૂંટ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

ધોળકાના કોઠ ગામે થયેલી લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કાણોતર ગામેથી બે અને એક અન્ય આરોપીને ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવ્યા. આ સાથે કુલ છ લૂંટારુઓ પોલીસના સિંકજામાં છે. કોઠ પોલીસ, LCB અને SOGની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી હતી. લૂંટારુઓએ દંપતીને બંધક બનાવીને લૂંટ કરી હતી. પોલીસે રૂપિયા 83 હજાર રૂપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિતનો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો છે. આ સફળતાથી પંથકમાં હાશકારો ફેલાયો છે અને ગ્રામજનોએ પોલીસની પ્રશંસા કરી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsdholkalootcase