Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Education Minister Pradyuman Vaja suffers heart attack, admitted to UN Mehta Hospital

Ahmedabad news: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને આવ્યો હાર્ટ એટેક, UN મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને આવ્યો હાર્ટ એટેક, UN મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ
સોર્સ : GSTV

રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટ એટેક આવ્યો છે. તેમણે તાત્કાલિક  યુ એન મહેતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. 

App Store

બ્લોકેજની સમસ્યા થતા સ્ટેન્ડ મૂકાયું 

રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. તેમને બ્લોકેજની સમસ્યા થતા સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ પછી તબિયત ખરાબ લાગતા તેમણે યુએન મહેતા હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું. હાલ શિક્ષણ મંત્રીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.