Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Demolition near Vanarvat Lake, Vatwa, Ahmedabad

VIDEO : Ahmedabad વટવાના વાનરવટ તળાવ પાસે ડિમોલિશન, 7થી વધુ દુકાનો તોડી પાડી

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના વટવામાં ગેરકાયદે બાંધકામ પર તંત્રનો હથોડો પડ્યો છે. વટવાના વાનરવટ તળાવ પાસે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. નોટીસ આપ્યા બાદ પણ ગેરકાયદે દબાણ ન હટાવતા દક્ષિણ ઝોનની એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી છે. તેમજ વાનરવટ તળાવ પાસેની સાતથી વધુ દુકાનોને તોડી પાડી છે.

App Store