Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AMC organized a tree plantation program in Ahmedabad.

VIDEO : વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદમાં AMC દ્વારા 'એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વૃક્ષ વાવીને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષારોપણ કર્યા બાદ તે વિસ્તારમાં રોડ ઉપર પડેલો કચરો સાફ કર્યો હતો અને કાર્યકર્તાઓને પણ તે વિસ્તારમાં રહેલો કચરો દૂર દૂર કરવા કહ્યું હતું. આમ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં ધારાસભ્યો કોર્પોરેટરો અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. 

App Store