Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad: New Police Commissioner Anupam Singh Gehlot took charge

VIDEO: અમદાવાદ: નવા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે સંભાળ્યો કાર્યભાર

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે. 1997 બેચના સિનિયર IPS અધિકારી અનુપમ સિંહ ગેહલોતે વિજય મુહૂર્તમાં અમદાવાદના પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સુરત પોલીસ કમિશનર તરીકેની સફળ સેવાઓ બાદ તેમની અમદાવાદ બદલી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, અનુપમ સિંહ ગેહલોત ગુજરાતના એવા બીજા IPS અધિકારી બન્યા છે જેમણે રાજ્યના ચારેય મુખ્ય મહાનગરો - રાજકોટ, વડોદરા, સુરત અને હવે અમદાવાદમાં પોલીસ કમિશનર તરીકે સેવા આપીને એક વિશેષ રેકોર્ડ બનાવ્યો છે.  

App Store