Video: અમદાવાદ: બાવળા-ધોળકા રોડ પર આવેલ ભંગારના વાડામાં ભીષણ આગ લાગી

અમદાવાના બાવળા-ધોળકાના રોડ પર આવેલા ભંગાર ભરેલા વાડામાં અચાનક ભીષણ આગ લાગતા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ક્યા કારણે લાગી એ હાલ જાણી શકાયું નથી પરતું સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે.
જાહેરાત







