Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : After the government took over the Seventh Day School, administrators in High Court

Ahmedabad news: સેવન્થ ડે સ્કૂલને સરકારે હસ્તક લીધા બાદ શાળા સંચાલકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, કહ્યું- અમારી રજૂઆત જ ન સાંભળી

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: સેવન્થ ડે સ્કૂલને સરકારે હસ્તક લીધા બાદ શાળા સંચાલકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, કહ્યું- અમારી રજૂઆત જ ન સાંભળી
સોર્સ : GSTV

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે હાઈસ્કૂલને સરકારે હસ્તક લીધા બાદ શાળા સંચાલકે સરકારના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. કોર્ટમાં કરાયેલી અરજીમાં જણાવાયું છે કે ડીઈઓએ શાળાની રજૂઆતને ધ્યાને લીધા વગર એકતરફી નિર્ણય લીધો છે. 

App Store

આ કાર્યવાહી ગેરકાયદેસર છે: શાળા સંચાલકો

અમદાવાદના મણિનગરની સેવન્થ ડે હાઈસ્કૂલનો વિવાદ વકર્યો છે. સરકારે શાળાને હસ્તક લીધી હતી, જે કાર્યવાહીને શાળા સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે ડીઈઓએ શાળાની રજૂઆતને ધ્યાને લીધા વગર એકતરફી નિર્ણય લીધો હતો. શાળા સંચાલકોનું કહેવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર છે અને તેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસને અસર થશે. કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે.