VIDEO:અમદાવાદ: બીઆરટીએસ કોરિડોરમાં બે બસ અથડાઈ, બે ઈજાગ્રસ્ત
અમદાવાદ BRTS કોરિડોરમાં બે બસ વચ્ચે સામસામે અથડામણ થતાં મોટી અકસ્માતની ઘટના બની. બંને બસમાં મુસાફ

અમદાવાદ BRTS કોરિડોરમાં બે બસ વચ્ચે સામસામે અથડામણ થતાં મોટી અકસ્માતની ઘટના બની. બંને બસમાં મુસાફરી કરતા મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. બસના ડ્રાઇવરને પણ ઇજા થઈ છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બે વ્યક્તિઓને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.BRTS અધિકારીઓએ અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળે ટ્રાફિકની અસર જોવા મળી હતી. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.



