મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:અમદાવાદ એર ટ્રેજેડી: આફતમાં પણ ઝળકી માનવતાની મિસાલ

અમદાવાદ એર ટ્રેજેડી માત્ર એક દુર્ઘટના નહોતી... તે અનેક પરિવારો માટે જીવનભરની પી

 અમદાવાદ એર ટ્રેજેડી માત્ર એક દુર્ઘટના નહોતી... તે અનેક પરિવારો માટે જીવનભરની પીડા બની ગઈ... પરંતુ આ આફતની વચ્ચે કેટલાક એવા ચહેરા પણ સામે આવ્યા, જેમણે આશા જીવંત રાખી... કોઈએ જીવન બચાવવા માટે દિવસ-રાત એક કર્યા... તો કોઈએ માનવતાનો હાથ લંબાવીને અજાણ્યા લોકોની મદદ કરી... ચાલો જોઈએ આ ખાસ અહેવાલ...

આ સમાચાર શેર કરો