VIDEO:12 જૂનનો કાળો દિવસ: અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક વર્ષ બાદ
૧૨ જૂનની એ કાળઝાળ બપોર કદાચ કોઈ અમદાવાદી ભૂલી નહીં શકે. એરપોર્ટ નજીક થયેલા એ ભયાનક પ્લેન ક્રેશ

૧૨ જૂનની એ કાળઝાળ બપોર કદાચ કોઈ અમદાવાદી ભૂલી નહીં શકે. એરપોર્ટ નજીક થયેલા એ ભયાનક પ્લેન ક્રેશની દુઃખદ ઘટનાને આજે બરાબર એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. સેંકડો લોકોના જીવ અધ્ધર કરી દેનારી એ ઘટનામાં ફાયર બ્રિગેડે કેવી રીતે મોરચો સંભાળ્યો હતો . આવો જોઈએ આ ખાસ અહેવાલમાં...




