Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : After the agitation of the farmers, now the teachers are going on the path of agitation across the state.

VIDEO: ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો રાજ્યભરમાં આંદોલનના માર્ગે જઈ રહ્યા

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો રાજ્યભરમાં આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. આવતીકાલથી અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના આહ્વાને શિક્ષકો ધરણા-પ્રદર્શન કરશે.શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બંને પોતપોતાની રીતે કાર્યક્રમો યોજશે. 20 જૂન સુધી ચાલનારા આ આંદોલન દરમિયાન ધરણા અને આવેદનપત્ર આપવામાં આવશે. મુખ્ય માંગણી 2010 પહેલાંના શિક્ષકોને ટેટપરીક્ષામાંથી મુક્તિ આપવાની છે. સંઘની બેઠકમાં આ આંદોલનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આ આંદોલનથી શૈક્ષણિક વ્યવસ્થા પર અસર પડવાની શક્યતા છે.

App Store
ટોપિક્સ:gstvfarmerteacher