મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપી ઇમરાન શેખ દોષિત જાહેર, સ્પેશિયલ પોક્સો કોર્ટે ફટકારી ૨૦ વર્ષની સખત કેદ

સોર્સ: gstv

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં નોંધાયેલા સગીરા પર દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી ઇમરાન શેખને દોષિત જાહેર કરતાં અલગ અલગ કલમો હેઠળ 20 વર્ષની સજા ફટકારી છે....જોકે, કોર્ટના આદેશ અનુસાર આ તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે. પીડિત સગીરાને પુનર્વસન માટે ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે, જે ન્યાયની દિશામાં એક મોટું પગલું છે.

આ સમાચાર શેર કરો