સુરતઃ પતંગની દોરી પડતાં યુવકનું ગળું કપાયું, તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરાયો
ઉત્તરાયણ પર્વના એક દિવસ પહેલા વધુ એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું છે. સુરતના ઉધના દરવાજાતી પાંડેસર

ઉત્તરાયણ પર્વના એક દિવસ પહેલા વધુ એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું છે. સુરતના ઉધના દરવાજાતી પાંડેસરા જઈ રહેલા બાઈકચાલક યુવકને ગળામાં પતંગની દોરી ફસાતા ગળું કપાયું છે. યુવક પોતાની માતાને બાઈક ઉપર બેસાડીને જઈ રહ્યો હતો. આ દરમિયાન પતંગની કાતિલ દોરીથી ગળું કપાયું હતુ. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો અને તેને ગળામાં ટાંકા લેવા પડ્યા.




