મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:"ત્રણ મહિનામાં તૂટ્યું સુખી સંસાર, હવે પૈસાની લાલચે સંબંધોમાં તિરાડ"

કુદરત જ્યારે પ્રહાર કરે છે ત્યારે માત્ર માણસ નથી મર

કુદરત જ્યારે પ્રહાર કરે છે ત્યારે માત્ર માણસ નથી મરતો, તેની પાછળ આખેઆખો પરિવાર વિખેરાઈ જાય છે. વિમાન દુર્ઘટનામાં વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા મહેશ કાલાવાડિયા પણ કાળનો કોળિયો બની ગયા. લગ્નના માત્ર ત્રણ જ મહિનામાં પતિ ગુમાવનારી હેતલના સપના તો એ જ દિવસે રોળાઈ ગયા હતા, પણ આજે જે તૂટ્યું છે તે વધુ આઘાતજનક છે. પૈસાની લાલચે લોહીના સંબંધોમાં કેવી તિરાડ પાડી છે, જુઓ આ વિશેષ અહેવાલ...

આ સમાચાર શેર કરો