Video: ભીડનો લાભ લેતી ચોર ગેંગ ઝડપાઈ

ઉમટેલી ભારે ભીડ વચ્ચે ચોરીની ઘટનાઓને અંજામ આપતી ચોર ગેંગને ઝડપી પાડવા દ્વારકા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી મંદિર પરિસર અને ભીડભાડવાળા વિસ્તારોમાં સતત વોચ ગોઠવી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે નજર રાખી રાજકોટ તથા તેની આસપાસના વિસ્તારમાં રહેતી આંતરજિલ્લા ચોર ટોળકીના કુલ પાંચ સભ્યોને આશરે રૂ. ૩.૩૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લઈ તમામ વિરુદ્ધ કાયદેસરની અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ રજીસ્ટર હોવાની માહિતી સામે આવી છે.
જાહેરાત







