મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gandhinagar news: ગુજરાત કેડરના 6 IPS અધિકારીઓની બઢતી, 9 અધિકારીની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ નિમણૂક

Gandhinagar news: ગુજરાત પોલીસ વિભાગ ગુજરાત કેડરના 6 IPS અધિકારી

Gandhinagar news: ગુજરાત કેડરના 6 IPS અધિકારીઓની બઢતી, 9 અધિકારીની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ નિમણૂક

Gandhinagar news: ગુજરાત પોલીસ વિભાગ ગુજરાત કેડરના 6 IPS અધિકારીને બઢતી આપવામાં આવી છે. જેને લઈને ગુજરાત ગૃહ વિભાગ દ્વારા આજે સોમવારે (1 ડિસેમ્બર, 2025) નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં IPS અધિકારીને DGP, DIG ઉચ્ચ હોદ્દા પર બઢતી આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો