ગુજરાત વહીવટી સેવાના 37 અધિકારીઓની બદલી, ડેપ્યુટી કલેક્ટરથી લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરનો સમાવેશ
ગુજરાત વહીવટી સેવાના 37 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ, ડેપ્યુટી ડ

ગુજરાત વહીવટી સેવાના 37 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ, ડેપ્યુટી ડાયરેક્ટર, ડેપ્યુટી સેક્રેટરી, ડેપ્યુટી કલેક્ટર, એડીશનલ કલેકટર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરનો સમાવેશ થાય છે.




