તાલીમ પૂર્ણ થતા 37 DySPને અપાયું પોસ્ટિંગ, જુઓ લિસ્ટ
ડીવાયએસ સીધી ભરતીથી નાયબ પોલીસ અધીક્ષક (બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગમાં અજમાયશી ધોરણે નિમણૂંક પામેલા વ

ડીવાયએસ સીધી ભરતીથી નાયબ પોલીસ અધીક્ષક (બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગમાં અજમાયશી ધોરણે નિમણૂંક પામેલા વર્ષ 2017, 2021 અને 2022ની બેચના અજમાયશી અધિકારીઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થતા 37 નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગની જગ્યાએ નિમણુંક આપવામાં આવી છે.




