મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માલપુરની વાત્રક નદીમાં 3 યુવકોના ડૂબી જવાથી મોત, મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા

અરવલ્લી: માલપુરની વાત્રક નદીમાં 3 યુવકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. જુના પુલ પાસે યુવકો સાથે ન્હાવા ગયા હતા. ત્રણે

માલપુરની વાત્રક નદીમાં 3 યુવકોના ડૂબી જવાથી મોત, મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા

અરવલ્લી: માલપુરની વાત્રક નદીમાં 3 યુવકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. જુના પુલ પાસે યુવકો સાથે ન્હાવા ગયા હતા. ત્રણે યુવકોને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા છે. ત્રણે મૃતદેહોને પીએમ માટે માલપુર સીએચસી ખસેડાયા છે. મૃતક ત્રણે યુવકો માલપુર કસબા વિસ્તારના છે. 

મૃતકોના નામ:

સુલતાન ઈમ્તિયાઝ દીવાન - 14 વર્ષ

રોનક સમજુ ભાઈ ફકીર - 12 વર્ષ

સાહબાઝ સીરાઝ પઠાણ - 14 વર્ષ

આ સમાચાર શેર કરો