મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 16 PSIની બદલી, તાત્કાલિક અસરથી નિમણૂકવાળી જગ્યા પર હાજર થવા આદેશ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહ ખાતાના પોલીસ વિભાગમાં સતત બદલીનો દોર ચાલી રહ્યો છે. થોડા સમય પહેલાં જ વિવિધ સરાકરી

અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 16 PSIની બદલી, તાત્કાલિક અસરથી નિમણૂકવાળી જગ્યા પર હાજર થવા આદેશ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહ ખાતાના પોલીસ વિભાગમાં સતત બદલીનો દોર ચાલી રહ્યો છે. થોડા સમય પહેલાં જ વિવિધ સરાકરી વિભાગમાં ફરજ બજાવતા IAS ઉચ્ચ અધિકારીઓની બદલીના સમાચાર સામે આવ્યા હતા. એવામાં ફરીથી અમદાવાદ પોલીસ વિભાગમાંથી PSIની બદલીના સમાચાર સામે આવી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 16 PSIને બદલી કરી તાત્કાલિક અસરથી બદલી કરાયેલ સ્થલ પર હાજર થઈ રિપોર્ટ કરવા કહ્યું છે.

આ સમાચાર શેર કરો