Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Will Mumtaz reprise her role in "Chandni Baar 2"?

Entertainment: શું "ચાંદની બાર-2"માં મુમ્તાઝ ફરી ભજવશે એક નવો રોલ?

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Entertainment: શું "ચાંદની બાર-2"માં મુમ્તાઝ ફરી ભજવશે એક નવો રોલ?
સોર્સ : GSTV

"ચાંદની બાર" ફિલ્મની એક્ટ્રેસ તબુને ફરી એક વખત "ચાંદની બાર 2"માં એક ખાસ રોલ માટે ઓફર કરાઈ છે. જોકે, તબુએ હજુ સુધી આ માટે કોઈ જવાબ નથી આપ્યો. 

App Store

સર્જકોને લાગે છે કે મૂળ ફિલ્મ સાથે વાર્તાનું જોડાણ રહે તે માટે તબુનું આ ફિલ્મમાં હોવું જરુરી છે. તેમણે તબુ માટે જ આ ખાસ રોલ તૈયાર કર્યો છે. બીજી તરફ મુખ્ય રોલ માટે તૃપ્તિ ડિમરી, શર્વરી વાઘ તથા અનન્યા પાંડેનાં નામ ચર્ચાઈ રહ્યા છે. તબુ મોટાભાગે સીક્વલ કે ફ્રેન્ચાઈઝી ફિલ્મોમાં કામ કરવા માટે તરત ઉત્સાહ દેખાડતી હોતી નથી. તેણે "ભૂલભૂલૈયા" ફ્રેન્ચાઈઝીમાં પોતાનો રોલ આગળ વધારવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.