VIDEO: મુંબઈમાં યોગાસન ચેમ્પિયનશિપની પ્રેસ કોન્ફરન્સ, દીપક તિજોરી, અદિતિ ગોવિત્રીકર અને પૂજા બત્રાએ આપી હાજરી
મુંબઈમાં ત્રીજી નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026ને

મુંબઈમાં ત્રીજી નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026ને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં બોલિવૂડ કલાકારો દીપક તિજોરી, અદિતિ ગોવિત્રીકર અને પૂજા બત્રાએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન યોગાસન અને રમતગમત સાથે જોડાયેલી વિવિધ બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.




