મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ મલાઈકાએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું..

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અવાર નવાર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામા રહે છે.

અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ મલાઈકાએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું..

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અવાર નવાર તેની  પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામા રહે છે. ત્યારે હવે અર્જુન કપૂર સાથે બ્રેકઅપ અંગે મલાઈકાએ મૌન તોડ્યું છે. 

મને કોઈ વાતનો અફસોસ નથી - મલાઈકા

મલાઈકા અરોરાએ એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં અર્જુન સાથે બ્રેકઅપના સવાલ પર જવાબ આપતા કહ્યું કે, મને ખાતરી છે કે મેં મારા જીવનમાં જે પણ નિર્ણય લીધો છે તે એકદમ સાચો છે. આ નિર્ણય મારા જીવનને પર્સનલ અને પ્રોફેશનલ રીતે આગળ લઈ જશે. મને કોઈ વાતનો અફસોસ નથી.

તમને જણાવી દઈએ કે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા છેલ્લા ઘણ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. પરંતુ થોડા સમય પહેલા જ બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું. એવામાં પહેલીવાર એક્ટ્રેસે બ્રેકઅપ વિશે ખુલીને વાત કરી હતી.

આ સમાચાર શેર કરો