Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Kartik Aaryan to do a new film with the makers of Nagzilla

Entertainment : કાર્તિક આર્યન કરશે નાગઝિલાના નિર્માતાઓ સાથે નવી ફિલ્મ

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Entertainment : કાર્તિક આર્યન કરશે નાગઝિલાના નિર્માતાઓ સાથે નવી ફિલ્મ
સોર્સ : Gstv

રોમકોમને બદલે ફૂલફલેજ્ડ કોમેડી હશે અન્ય કલાકારોની હવે પછી જાહેરાત 

App Store

કાર્તિક આર્યન હવે એક ફૂલફલેજ્ડ કોમેડી ફિલ્મ કરવાનો  છે. આ ફિલ્મ સંજય દત્તની મુન્નાભાઈ સીરિઝ  જેવી ફિલ્મ હશે એમ કહેવાય છે. 

કાર્તિક આર્યન હાલ નાગઝિલ્લા નામની ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મના નિર્માતાઓએ જ આ નવી કોમેડી જોનરની ફિલ્મની તેને ઓફર કરી છે. 

કાર્તિક આર્યન અગાઉ કેટલીક રોમકોમ ફિલ્મ કરી ચૂક્યો છે. પરંતુ, આ ફિલ્મમાં તે સંપૂર્ણપણે કોમેડી કરતો જોવા મળશે તેવો  દાવો થઈ રહ્યો છે. 

આ  ફિલ્મના અન્ય કલાકારોની હવે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. હાલ કાર્તિક આર્યન એક સાથે સંખ્યાબંધ  પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી શૂટિંગ શરુ થવામાં પણ વિલંબ થઈ શકે છે.