Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Dia Mirza blames men and patriarchal society for climate change, becomes a victim of heavy trolling for her statement

દિયા મિર્ઝાએ ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો અને પિતૃસત્તાક સમાજને જવાબદાર ઠેરવ્યો, નિવેદનથી ભારે ટ્રોલિંગનો બની શિકાર

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
દિયા મિર્ઝાએ ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો અને પિતૃસત્તાક સમાજને જવાબદાર ઠેરવ્યો, નિવેદનથી ભારે ટ્રોલિંગનો બની શિકાર
સોર્સ : GSTV

સોહા અલી ખાનના એક પોડકાસ્ટમાં જાણીતી અભિનેત્રી અને પર્યાવરણ કાર્યકર દિયા મિર્ઝાએ ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો અને પિતૃસત્તાક સમાજને જવાબદાર ઠેરવ્યો છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તે ભારે ટીકાનો ભોગ બની છે. હાલ ઇન્ટરનેટ પર એક વર્ગ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યો છે, તો બીજો વર્ગ તેના સમર્થનમાં ઊભો છે. ચાલો સમજીએ કે આખો વિવાદ શું છે. 

App Store

જાણો સમગ્ર વિવાદ

આ વિવાદ સોહા અલી ખાનના પોડકાસ્ટની એક વીડિયો ક્લિપ વાયરલ થવાથી શરૂ થયો, જેમાં દિયા મિર્ઝા પર્યાવરણના બગડતા સંતુલન વિશે વાત કરી રહી છે. આ વીડિયોમાં તેણે કહ્યું હતું કે ‘આ દુનિયામાં આબોહવા પરિવર્તન પુરુષો દ્વારા જ થયું છે. આ અરાજકતા માટે સંપૂર્ણપણે પિતૃસત્તા (Patriarchy) જવાબદાર છે.’