GPSCમાં વિવિધ પોસ્ટ પર બહાર પડી ભરતી, આ તારીખ સુધી કરી શકાશે અરજી
સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા મોટી સંખ્યામાં ભરતી બહાર પ

સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા મોટી સંખ્યામાં ભરતી બહાર પાડવામાં આવી છે. આયોગે વિવિધ પોસ્ટ માટે કુલ 605 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.
અરજી પ્રક્રિયા 14 નવેમ્બરથી શરુ થશે
જેની અરજી પ્રક્રિયા 14 નવેમ્બરથી શરુ થશે. ઇચ્છુક ઉમેદવારો 30 નવેમ્બર સુધી ઓનલાઈન https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે.






