મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

GPSC એ જાહેર કરી 9 પ્રિલિમ્સની તારીખ, જાણો ક્યારથી યોજાશે પરીક્ષા

તમે પણ GPSCની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે, GPSC દ્વારા કુલ 9 પરીક્ષાની તારીખ જાહેર કરવામા

GPSC એ જાહેર કરી 9 પ્રિલિમ્સની તારીખ, જાણો ક્યારથી યોજાશે પરીક્ષા

તમે પણ GPSCની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે, GPSC દ્વારા કુલ 9 પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં દરેકની સામાન્ય અભ્યાસની પરીક્ષા 23 ફેબ્રુઆરીના યોજાશે. જ્યારે સંબંધિત વિષયોની પરીક્ષા ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી અલગ-અલગ તારીખે લેવામાં આવશે. 

આ પણ વાંચો: પરીક્ષામાં કાપલી સાથે પકડાયેલા વિદ્યાર્થીઓનો પાડવામાં આવશે ફોટો, જાણો શા માટે બનાવ્યો આ નિયમ

આ જગ્યાઓ માટે લેવાશે પરીક્ષા

  • અધિક સીટી ઈજનેર (સિવિલ), વર્ગ-1, GMC
  • મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2, GMC
  • મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (ન. જ. સં. પા.પુ. ક વિભાગ)
  • નાયબ કાર્યપાલક ઈજનેર(સિવિલ), વર્ગ-2 (GWRDC)
  • નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (ન. જ. સં. પા. પુ. ક વિભાગ)
  • સાયન્ટિફિક ઓફીસર (ભૌતિકશાસ્ત્ર), વર્ગ-2
  • મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-2
  • મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, વર્ગ-2
  • નાયબ કાર્યપાલક ઈજનેર (સીવીલ), વર્ગ-2 GMC
  • અધિક મદદનીશ ઈજનેર (સીવીલ), વર્ગ-3 GMC
  • અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત), વર્ગ-3 GMC

આ સમાચાર શેર કરો