Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Astro Business: Will the stock market boom or bust next week? Know Dr. Hamil Lathia's prediction based on planets and constellations

Astro Business: શેરબજારમાં આગામી સપ્તાહે તેજી આવશે કે મંદી? જાણો ડૉ. હેમિલ લાઠિયાની ગ્રહ-નક્ષત્રો પર આધારિત આગાહી

Timeછેલ્લું અપડેટ : 17 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Astro Business: શેરબજારમાં આગામી સપ્તાહે તેજી આવશે કે મંદી? જાણો ડૉ. હેમિલ લાઠિયાની ગ્રહ-નક્ષત્રો પર આધારિત આગાહી
સોર્સ : GSTV

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

App Store

મંગળવાર, તા. 20-01- 2026,  શ્રવણ નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી  માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફૂડ, ડેરી, ફાયનાન્સ, એફએમસીજી અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં તલ, મગફળી, જવ અને સોયાબીન પ્રભાવિત થવાની શક્યતા છે.  

બુધવાર, તા.  21-01-2026,  ઘનિષ્ઠા નક્ષત્ર,  કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી  માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, પાવર, ગેસ, આઇટી અને કોમ્યુનિકેશન સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  મગ, મેન્થા અને જીરા  પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 22-01-2026   શતતારા નક્ષત્ર, કુંભ રાશિ
 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, એગ્રો, માઇન, મેનેજમેન્ટ અને પીએસયુ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, સોયાબીન અને જવ પ્રભાવિત થવાની ધારણા છે.
 
શુક્રવાર, તા. 23-01-2026,  પૂ.ભા  નક્ષત્ર, મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, એગ્રોકેમિકલ્સ, એન્ટરટેઇનમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  કપાસ, , ચણા, જવ, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.
 
સોમવાર, તા. 26 -01- 2026,  
પ્રજાસત્તાક દિનની રજા

શુક્રવાર, તા. 27-01-2026,  ભરણી  નક્ષત્ર, મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કેમિકલ્સ, ફૂડ એફએમસીજી અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  કપાસ, , ચણા, જવ, તલ, મગફળી અને સોયાબીન પ્રભાવિત થવાની ધારણા છે.