Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Astro Business : Will the market be bullish or bearish from 25 to 31 August? Know in which sector there will be a big movement

Astro Business : 25થી 31 ઓગસ્ટ દરમિયાન બજારમાં તેજી રહેશે કે મંદી? જાણો કયા સેક્ટરમાં થશે મોટી હલચલ

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
Astro Business : 25થી 31 ઓગસ્ટ દરમિયાન બજારમાં તેજી રહેશે કે મંદી? જાણો કયા સેક્ટરમાં થશે મોટી હલચલ
સોર્સ : gstv

ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

App Store

મંગળવાર, તા.  25-08-2026,  ઉ.ષા. નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. પીએસયુ, ગવર્નમેન્ટ, એનર્જી, એક્સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર અને એનર્જીમાં ક્રુડ ઓઇલ પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચીલી, સરસવ, પીપર, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે

બુધવાર, તા. 26-08-2026  શ્રવણ નક્ષત્ર , મકર રાશિ
 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, આઇટી, લોજિસ્ટિક, એગ્રો અને બેન્કિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં મગ, મેન્થા,ધાણા, એલચી અને જીરા પ્રભાવિત થવાની ધારણા છે.
 
ગુરુવાર, તા. 27-08-2026, ઘનિષ્ઠા નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  મેનેજમેન્ટ, ફૂડ, એફએમસીજી, ફાર્મા, અને ઇન્ફ્રા. સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સરસવ, અને સોયાબીન પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. 28-08-2026, અનુરાધા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફિલ્મ, એન્ટરટેઇનમેન્ટ, કેમિકલ્સ અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં જવ, તલ, મગફળી, સોયાબીન અને કપાસ પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર, તા. 31-08- 2026,  રેવતી નક્ષત્ર. મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, ફાર્મા અને કેમિકલ્સ, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમા એરંડા, ગુવાર ગમ. ગુવારસીડ, મેન્થા અને જવ પ્રભાવિત થવાની ધારણા છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News