Astro Business : શેરબજારમાં ક્યારે રહેશે તેજી અને ક્યારે આવશે મંદી? જાણો ગ્રહોની સ્થિતિ આધારિત દૈનિક ગણતરી

ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
સોમવાર, તા. 17-08- 2026, ચિત્રા નક્ષત્ર. કન્યા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એફએમસીજી, શિપિંગ, લોજિસ્ટિક અને વેહિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા એરંડા, ચીલી, પીપર, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.
મંગળવાર, તા. 18-08-2026, સ્વાતિ નક્ષત્ર, તુલા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પાવર, ગેસ, માઇન, ઇન્ફ્રા. અને લોજિસ્ટિક સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર અને એનર્જીમાં ક્રુડ ઓઇલ પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચીલી, સરસવ, જવ, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે
બુધવાર, તા. 19-08-2026 વિશાખા નક્ષત્ર , તુલા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, એફએમસીજી, ફાર્મા અને એગ્રો સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં મગ, મેન્થા, મરી,ધાણા અને જીરા પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરુવાર, તા. 20-08-2026, અનુરાધા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, એફએમસીજી, ફાર્મા, મેનેજમેન્ટ અને પીએસયુ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સરસવ, સોયાબીન અને એરંડા પ્રભાવિત થવાની ધારણા છે.
શુક્રવાર, તા. 21-08-2026, અનુરાધા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કેમિકલ્સ, હોટેલ, એફએમસીજી, શિપિંગ અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં જવ, તલ, મગફળી, સોયાબીન અને કપાસ પ્રભાવિત થવાની ધારણા છે.
સોમવાર, તા. 24-08- 2026, પૂ.ષા નક્ષત્ર. ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ડેરી,એફએમસીજી, શિપિંગ અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા ચણા, કપાસ, જવ, તલ અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.

