Astro Business / શેરબજાર સાપ્તાહિક ભવિષ્ય: ઓગસ્ટના આ અઠવાડિયામાં કેવો રહેશે બજારનો મૂડ? જાણો કયા સેક્ટરમાં જોવા મળશે હલચલ!

ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
સોમવાર, તા. 10-08- 2026, આદ્રા નક્ષત્ર. મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. શિપિંગ, એક્સપોર્ટ, આઇ.ટી., આઇટી, કોમ્યુનિકેશન, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા જવ, તલ, એરંડા, પીપર અને ચીલી પ્રભાવિત થવાની ધારણા છે.
મંગળવાર, તા. 11-08-2026, પુનર્વસુ નક્ષત્ર, કર્ક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, એફએમસીજી, ફૂડ, લોજિસ્ટિક અને એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચીલી, પીપર, એરંડા, ગુવાર ગમ અને ગુવારસીડ પ્રભાવિત થવાની ધારણા છે
બુધવાર, તા. 12-08-2026 આશ્લેષા નક્ષત્ર , કર્ક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, પાવર, ગેસ અને પેટ્રોલિયમ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ અને ક્રૂડ ઓઇલ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં મગ, મે ન્થા, ધાણા, જીરા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરુવાર, તા. 13-08-2026, મઘા નક્ષત્ર, સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી, માઇન, એગ્રો અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સોયાબીન અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.
શુક્રવાર, તા. 14-08-2026, પૂ.ફા. નક્ષત્ર, સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કેમિકલ્સ, એન્ટરટેઇનમેન્ટ અને ફૂડ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં કપાસ, ચણા, જવ, તલ અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.
સોમવાર, તા. 17-08- 2026, ચિત્રા નક્ષત્ર. કન્યા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એફએમસીજી, શિપિંગ, લોજિસ્ટિક અને વેહિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા એરંડા, ચીલી, પીપર, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.
ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

