Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Afternoon Bulletin /Major attack by Houthis in Saudi, AI's cyber threat, PM Modi's diplomatic power

VIDEO: AFTERNOON BULLETIN / સાઉદીમાં હુતીઓનો મોટો હુમલો, AIનો સાઇબર ખતરો, PM મોદીનો ડિપ્લોમેટિક પાવર

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv
1)  સાઉદીમાં હુતીઓનો મોટો હુમલો
App Store
 
મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળો વધુ ઘેરાયા! યમનના ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓએ સાઉદી અરબના શારુરાહ સૈન્ય મથક પર ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલોથી ભયાનક હુમલો કરવાનો દાવો કર્યો છે.
 
2) AIનો સાઇબર ખતરો
 
AIની બેફામ સ્પીડ હવે માનવજાત માટે ખતરો બની રહી છે. એન્થ્રોપિકના સીઈઓએ ચેતવણી આપી છે કે જો AI પર લગામ નહીં મુકાય, તો AI એજન્ટ્સ ભેગા થઈને આખું ઇન્ટરનેટ કબજે કરી લેશે.
 
3 )PM મોદીનો ડિપ્લોમેટિક પાવર
 
 વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો! વડાપ્રધાન મોદી આજે કઝાકિસ્તાન, ફિલિપાઇન્સ, ઈજિપ્ત અને આફ્રિકન દેશોના ૭ વડાઓ સાથે વેપાર અને ગ્લોબલ સહયોગ વધારવા હાઈ-લેવલ બેઠકો કરશે.
 
4) ટ્રમ્પની દાદાગીરી નહીં ચાલે! મોદી, પુતિન અને જિનપિંગ એકસાથે મેદાનમાં!
 
 BRICS દેશો પર ૫૦૦ ટકા ટેરિફ ઝીંકવાની ટ્રમ્પની ધમકી સામે ભારત, રશિયા અને ચીને મોરચો માંડ્યો છે. પીએમ મોદી, પુતિન અને જિનપિંગે એકસૂરે ટ્રમ્પની દાદાગીરી સામે સખત વિરોધ નોંધાવ્યો છે.
 
5) ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
 
ગુજરાતમાં ચોમાસું ફરી જામશે! સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ૭૫%થી વધુ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને ૪૦ કિમીની ઝડપે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે ચેતવણી આપી છે.
 
6) ગુજરાત વિધાનસભા સત્રમાં નેતાઓનું નીરસ વલણ!
ટોપિક્સ:GSTV NewsGujarati News